ખેડૂત સહકારી મંડળી

એક જ સોફ્ટવેરમાં સંપૂર્ણ સ્ટોક મેનેજમેન્ટ, ખાતર, દવા નું ખરીદી અને વેચાણ, કેળાં/ચીકુ જેવા ફળો ખેડૂતો પાસેથી ખરીદી અને વેપારીઓને વેચાણ અને સરળ એકાઉન્ટિંગ.

ખાતર/દવા નો સ્ટોક
કેળાં/ચીકુ જેવા ફાળોની ખરીદી
સંપૂર્ણ એકાઉન્ટિંગ

ખેડૂત સહકારી મંડળી

સંપૂર્ણ સ્ટોક અને એકાઉન્ટિંગ મેનેજમેન્ટ સોફ્ટવેર

0%

હિસાબમાં ભૂલ

50%

સમય બચત

100%

પારદર્શિતા

24x7

એક્સેસ

કેવી રીતે કામ કરે છે?

1
ખાતર/દવા વેચાણ

ખેડૂતોને ખાતર અને દવાનું વેચાણ, સ્ટોક આપોઆપ ઘટે

2
કેળાં/ચીકુ ખરીદી

ખેડૂતો પાસેથી ફળોની ખરીદી, વજન અને ગુણવત્તા મુજબ

3
જથ્થાબંધ વેચાણ

વેપારીઓને કેળાં/ચીકુનું વેચાણ, બીલ અને પેમેન્ટ ટ્રેકિંગ

4
સરળ એકાઉન્ટિંગ

તમામ વ્યવહારોની સરળ એન્ટ્રી, રોકડ-બેંક અપડેટ

મુખ્ય ફીચર્સ

ખાતર સ્ટોક

યુરિયા, DAP, NPK, પોટાશનો સંપૂર્ણ સ્ટોક

દવા સ્ટોક

જંતુનાશક, ફૂગનાશક એક્સપાયરી સાથે

કેળાં/ચીકુ ખરીદી

ખેડૂતો પાસેથી કેળાં/ચીકુ ખરીદી, વજન અને ગુણવત્તા ગ્રેડિંગ

વેપારીઓને વેચાણ

જથ્થાબંધ વેચાણ, વેપારી માસ્ટર

એકાઉન્ટિંગ

રોકડ, બેંક, વાઉચર, રિપોર્ટ

ખેડૂત માસ્ટર

ખેડૂતોની સંપૂર્ણ માહિતી

વેપારી માસ્ટર

વેપારીઓની યાદી અને ભાવ

ઓડિટ

સરળ ઓડિટ માટે રિપોર્ટ્સ

બચત ખાતું

બચત વ્યવસ્થાપન અને વ્યાજ ગણતરી

મલ્ટી યુઝર

5 યુઝર સાથે એક્સેસ

ગુજરાતી/हिंदी/English

In your Native Language

ખાતર અને દવા સ્ટોક મેનેજમેન્ટ

ખાતર સ્ટોક

યુરિયા, DAP, NPK, પોટાશ - દરેકનો અલગ સ્ટોક

દવા સ્ટોક

જંતુનાશક, ફૂગનાશક, નીંદણનાશક - એક્સપાયરી ડેટ સાથે

સ્ટોક અલર્ટ

લો સ્ટોક અને એક્સપાયરી થતા માલનું ઓટો અલર્ટ

હાલનો સ્ટોક (ડેમો)
ઉત્પાદન પ્રકાર જથ્થો સ્ટેટસ
યુરિયા ખાતર 5000 કિગ્રા સારો
DAP ખાતર 1200 કિગ્રા ઓછો
જંતુનાશક દવા 200 લીટર સારો

કેળાં અને ચીકુ ખરીદી-વેચાણ

ખેડૂતો પાસેથી ખરીદી

કેળાં અને ચીકુની સીધી ખરીદી, ગ્રેડિંગ અને વજન મુજબ

વેપારીઓને વેચાણ

જથ્થાબંધ વેચાણ, વેપારી માસ્ટર અને ભાવ યાદી

ખેડૂત ચુકવણી

તાત્કાલિક ચુકવણી અને ખેડૂતવાર રિપોર્ટ

આજની ખરીદી-વેચાણ (ડેમો)
ઉત્પાદન વ્યવહાર જથ્થો ખેડૂત/વેપારી
કેળાં ખરીદી 500 કિગ્રા રમેશભાઈ પટેલ
ચીકુ ખરીદી 300 કિગ્રા જયંતીભાઈ દેસાઈ
કેળાં વેચાણ 1000 કિગ્રા અમદાવાદ ફ્રુટ્સ

સંપૂર્ણ એકાઉન્ટિંગ

રોકડ પુસ્તક

દૈનિક રોકડ વ્યવહાર

બેંક બુક

બેંક સંતુલન અને વ્યવહાર

વાઉચર

પેમેન્ટ, રિસિટ, જર્નલ

રિપોર્ટ

ટ્રાયલ બેલેન્સ, પ્રોફિટ-લોસ

31 માર્ચ સુધી ઓફર

પહેલા 10 ખેડૂત મંડળીઓ માટે ખાસ ઓફર

20% ડિસ્કાઉન્ટ
ફ્રી ઇન્સ્ટોલેશન
1 વર્ષ ફ્રી સપોર્ટ
ફ્રી ટ્રેનિંગ
હમણાં જ રજીસ્ટર કરો

સંપર્ક કરો

ફોન

+91 98798 07057

WhatsApp

+91 85115 83747

ઈમેલ

contact@swift-technologies.in

વધુ માહિતી માટે સંપર્ક કરો